Thursday, 30 November 2017

મેરે શિર પર રાખદો સાંઈનાથ અપને યે દોનો હાથ

 
મેરે શિર  પર રાખદો  સાંઈનાથ અપને યે દોનો હાથ  (2)
સદ્ ગુરુ  હમકો  દીજીયે  જનમ - જનમ  કા  સાથ   / (2) 
 
સુના હે હમને શરણાગત કો અપને ગલે લગાતે હો  (2)
એસા  હમને  કિયા  માગા,  જો  દેને  સે  ગભરાતે  હો 
ચાહે સુખ મેં  હો યા દુઃખમેં  (2) બસ થામે રખના હાથ 
સદ્ ગુરુ   હમકો   દીજીયે,   જનમ - જનમ  કા   સાથ 
મેરે શિર પર રખદો............. 
 
 સૂલગ રહે હે ગમ કી ધૂપ મેં, પ્યાર કી છ્યા કરદો તુમ (2)
બિન માજી કે નાવ ચલે ના, અબ પતવાર પકડલો તુમ 
મેરા  રસ્તા  રોશન  કરદો  (2)  છાઈ  અંધિયારી  રાત 
સદ્ ગુરુ   હમકો   દીજીયે   જનમ - જનમ   કા   સાથ  
મેરે શિર પર રખદો..............

રંગ મહેલ કી આશા હે ના દોલત કી અભિલાષા હે (2)
આયે  સાઈ  દ્વાર  તુમ્હારે  દર્શન  કી  હી  આશા  હે 
તેરી  ભક્તિ  કરે  હમ  સાઈ  (2)  તેરે  મંદિર  કે  પાસ 
સાંઈનાથ  હમકો  દીજીયે,  જનમ - જનમ   કે   સાથ
મેરે શિર પર રખદો.................


gujrati bhajan, gujrati bhajan lyrics, saibaba bhajan, sainath bhajan

મેતો કારેલા માં કૃષ્ણ જોયા રે દૂધી માતો દીવો


મેતો કારેલા માં કૃષ્ણ જોયા રે, દૂધી માતો દીવો બળે રે  (2) 

રાવયા માં રમતો ને, ભીંડા માં ભમતો  (2)
મેં તો ગલકા માં ઘનશ્યામ જોયા રે, દૂધી માં તો દીવો બળે રે 

પરવર માં પેઢૉ ને, ગલકા માં બેઢો  (2)
મેં તો આદુ માં અલબેલા જોયા રે, દૂધી માં તો દીવો બળે રે 

મેથી માં મોહન ને, ગુવાર માં ગોકુલ  (2) 
વાલોડ માં વનરાવન જોયુ રે, દૂધી માં તો દીવો બળે  રે

મરચા માં મોહન ને, લીમડી માં લાલો  (2) 
મેં તો સુરણ માં શ્યામ જોયા રે, દૂધી માં તો દીવો બળે રે 

ગાજર માં ગોવિંદ ને સાકરીયા માં શ્યામળો  (2) 
મેં તો રસોડા માં રણછોડ જોયા રે, દૂધી માં તો દીવો બળે રે 


gujrati bhajan, gujrati bhajan lyrics, krishna bhajan
  

કબીર વાણી


ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાઇ  (2)
બલી હારી ગુરુ આપની, ગોવિંગ દિયો બતાય  
કબીરા ગોવિંદ દિયો બતાય 

યહ તન વિસ કી બેલડી, ગુરુ અમરીત કી ખાન (2)
શીશ દિયો જો ગુરુ મિલે, તો ભી સસ્તા જાણ 
કબીરા તો ભી સસ્તા જાન 

સબ ધરતી કાગજ કરું, લેખન સબ વનરાય  (2)
સાત સમુદ્ર કી મસી કરું, ગુરુ ગુણ લિખા ન જાય 
કબીરા ગુરુ ગુણ લિખા ન જાય 

હરિ સંગત શીતલ ભયો, મિટી મોહ કી તોય (2)
નીરવા નિધિ સહ નિધિ લિખા, આનકે પ્રગટ્યા આપ 
કબીરા આનકે પ્રગટ્યા આપ 

કુટિલ વચન સબસે બુરા, ભસે ના હોત સાર  (2)
સાધુ વચન જલ રૂપ હે, બરસે અમૃત ધાર 
કબીરા બરસે અમૃત ધાર 

આયા હે તો જાયેગા, રાજા રંક ફકીર  (2)
ઈક સિંહાસન ચડી ચલે, ઈક બાંધે જંજીર 
કબીરા ઈક બાંધે જંજીર 

ઊંચે કુલ મેં જનમિયા, કરની ઊંચી ન હોત (2)
શુભરત કલશ સુરાગ ભલા, સાધુ નિંદા હોય 
કબીરા સાધુ નિંદા હોય 

રાત ગવાઈ સોય કે, દિવસ ગવાયા ખાય  (2)
હીરા જનમ અમોલ સા, કોડી બદલે જાય 
કબીરા કોડી બદલે જાય 

કામી ક્રોધી લાલચી, ઇનસે ભક્તિ ના હોય  (2)
ભક્તિ કરે કોઈ સુરમાં, જાતિ વરણ કુલ કોઈ 
કબીરા જાતિ વરણ કુલ કોઈ 

બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલીયા કોઈ  (2)
જો દિલ ખોજા આપના, મુઝસે બુરા ના કોઈ 
કબીરા મુઝસે બુરા ના કોઈ 

માટી કહે કુંભાર સે, તું ક્યુ રોંધે મોય  (2)
ઈક દિન એસા આયેગા, મેં રોંધુગી તોય 
કબીરા મેં રોંધુગી તોય 

દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ  (2)
જો સુખ મેં સુમિરન કરે, દુઃખ કાહે કા હોય 
કબીરા દુઃખ કાહે કે હોય 

ચલતી ચક્કી દેખ કે, દિયા કબીરા રોય  (2)
દો પાટન કે બીચ મેં, સાબુંદ બચા ન કોઈ 
કબીરા સાબુંદ બચા ન કોઈ 

મનવા તો પંછી ભયા, ઉડ કે ચલા આકાશ  (2)
ઉપર  હિશે  ગીર  પડા,  મન  માયા  કે  પાસ  
કબીરા મન માયા કે પાસ 

મેરા મુઝમેં કુછ નહિ, જો કુછ હે સો તેરા  (2)
તેરા તુઝકો સોંપતા, ક્યાં લાગે હે મેરા 
કબીરા ક્યાં લાગે હે મેરા 

કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ  (2)
પલ મેં પ્રલય હો યે ગા, બહુરી કરેગા કલ 
કબીરા બહુરી કરેગા કલ 

પાની તેરા બુદ - બુદા, અસ માનસ કી જાત  (2)
દેખન હી છુપ જાયેગા, જુ તારા પ્રભાત 
કબીરા જુ તારા પ્રભાત 

માયા મરી ના મન મરા, મર - મર ગયા શરીર (2)
આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કબીર 
કબીરા કહ ગયે દાસ કબીર 


gujrati bhajan, gujrati bhajan lyrics

ઇતની શક્તિ હમે દેના દાતા મન દાતા મનકા


ઇતની શક્તિ હમે દેના દાતા મન દાતા મનકા વિશ્વાસ કમજોર હોના 
હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભુલ હોના  (2)

દૂર  અજ્ઞાન  કે  હો  અંધેરે,  તું  હમે  જ્ઞાન  કી  રોશન  દે   
હર  બુરાઈ  સે બચતે રહે  હેમ, જીતની ભી દે ભલી જિંદગી દે 
બૈર  હોના  કિસીકા  કિસીસે, ભાવના  મન મેં બદલે કી હોના 
હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના 

હમ ના સોચે હમે કિયા મિલા હે, હમ યે સોચે  કિયા કયા હે અર્પણ 
ફૂલ ખુશીયો કે બાટે સભી કો, સબકા  જીવન હી બન જાયે મધુવન 
અપની કરુણા કે જલ તું બહા કે, કર દે પાવન હર ઈક મન કે કોના 
હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના 



gujrati bhajan, gujrati bhajan lyrics


પરણ્યું બંધાય, જસોદા ગાય લાલો મારો પરણિયા


પરણ્યું બંધાય, જસોદા ગાય લાલો મારો પરણિયા માં કયારે પોઠી જાય (2)

મારા  લાલા ને હીંચકે  હિચવું, હું તો ગીત મધુરા ગાવું  (2)
એને મારા હૈયા માં સમાવું, હું તો એના હૈયે માં સમાવું (2)
એને મુખડું લાલમલાલ, એને ગુલાબી છે ગાલ, કેવો સુંદર સોહાય 
પરણ્યું બંધાય.......................

હું તો ઇચ્છું કે જલ્દી ના જાગે, કોઈ રમાડવા એને ન માંગે  (2)
એને  બાંધ્યો છે  કાળા ધાગે, એને કોઈ ની નજર ના લાગે  (2)
મારો લાલો કરમાય, એ તો જોયું ના જાય, મારુ દિલડું દુભાઈ 
પરણ્યું બંધાય..................

જયારે મોટો કનૈયો થાશે, એ તો ગાયો ચરવા ને જાશે  (2)
હું તો  મોટો કરું  એ આશે, મારુ  નામ  અમર  ગવાશે  (2)
પુનિત પ્રેમમૃત પાપ, રામ ભક્ત વારી જાય, હું તો વારી વારી જાવ 
પરણ્યું બંધાય.................


gujrati bhajan, gujrati bhajan lyrics


ભોલે ઓ ભોલે.....


ભોલે ઓ ભોલે (2) તું રુઠા દિલ તૂટા....                        
                 મેરે યાર કો મના દે. વો પ્યાર ફિર જગા દે  (2)

તું બિછડા તો કસમ સે, ફિર મેં ના જી શકું ગા 
મેરે  ભોલે   તેરે જેસે , મેં   ઝહર ના પી શકુંગા 
જીસ્મ   હું મેં વો જાન  હે મેરી, ઉસકો  નહિ  પહેચાન હે મેરી  (2)
પ્યાર મેરા તું જાને... મેરે યાર કો મના લે વો પ્યાર ફિર જગા દે (2)

કિયા હોગા ફિર તેરા બેરી જો રુઠ જાયે
 શંકર તેરે માથે કા, ચંદા જો તૂટ જાયે 
ડમ - ડમ - ડમ ડમરુ  ના  બાજે, બમ - બમ - બમ ફિર   તું ના નાચે (2)
 યાર મેરા અગન ના મને, મેરે યાર કો મના દે વો પ્યાર ફિર જગા દે  (2)


gujrati bhajan, gujrati bhajan lyrics, hindi bhajan

Wednesday, 29 November 2017

જય ગણેશ - જય ગણેશ - જય ગણેશ દેવા


જય ગણેશ - જય ગણેશ - જય ગણેશ દેવા 
માતા  જાકી  પાર્વતી  પિતા  મહાદેવા   (2) 

એક દંત દયાવંત, ચારભુજા ધારી 
માથે પર તિલક સોહે, મુંસે કી સવારી 
જય ગણેશ - જય ગણેશ - જય ગણેશ દેવા 

પાન ચડે ફૂલ ચડે, ઓર ચડે મેવા 
લડું અન કા ભોગ લગે, સંત કરે સેવા 
જય ગણેશ - જય ગણેશ - જય ગણેશ દેવા 

અંધન કો આંખ દેતે, કોડન કો કાયા 
બાજન કો પુત્ર દેતે, નિર્ધન કો માયા 
સૂરશ્યામ  શરણ આયે, સફલ કીજે સેવા 
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા 
જય ગણેશ - જય ગણેશ - જય ગણેશ દેવા 



gujrati bhajan, gujrati bhajan lyrics, arti
 

દેવા હો દેવા ગણપતિ દેવા


વક્ર તુંડ મહા કાય, સૂર્ય કોટી સમ પ્રભ 
નિર્વિઘન્મ કુરુ મેં દેવ, સર્વ કાર્ય સુ-સર્વદા 

ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા  (2)
-----------------------------------------------------------
દેવા હો દેવા ગણપતિ દેવા, તુમસે બઠકર કોન, સ્વામી તુમસે બઠકર કોન (2)
ઓર તુમ્હારે ભક્ત જનો મેં હમસે બઠકર કોન સ્વામી હમસે બઠકર કોન / (2)

અદ્યભૂપ રૂપ યા કાયા ભારી, મહિમા બડી હે દર્શન કી  (2)
બીન  માંગે  પુરી  હો  જાયે,  જો  ભી  ઈચ્છા  હો મન કી (2)
હો...  હો... હો... જો  ભી  ઈચ્છા  હો  મન કી 
ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા 
દેવા હો દેવા......................

છોટી  સી  આશા  લાયા  હું,  છોટે સે મન મેં દાતા  (2) 
માંગને સબ આતે હે પહેલે સચ્ચા ભક્ત હી હે પાતા (2)
હો... હો... હો...  સચ્ચા  ભક્ત  હી  હે  પાતા 
ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા 
દેવા હો દેવા.................

ભક્તો કી ઇસ ભીડ મેં એસે, બબુલા ભગત ભી મિલતે હે (2)
ભેંસ  બદલ  કર  કે  ભક્તો  કા, જો ભગવાન કો છલતે  હે (2)
હો... હો...  હો...  જો  ભગવાન  કો  છલતે હે 
ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા 
દેવા હો દેવા................. 


gujrati bhajan, gujrati bhajan lyrics, hindi bhajan, deva ho deva



મન નો મોરલિયો રટે તારું નામ


મન નો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ  (2)
એક વાર આવી પુરે હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ 
મન નો મોરલિયો.................

દિવસ ઉગે ને મારી ઉગતી રે આશા, 
સંધ્યાં  ઢળે ને મને  મળતી  નિરાશા 
રાત  દિવસ  મને  સુઝે  નહિ  કામ 
મારી ઝૂંપડીએ આવો  મારા  રામ  
મન નો મોરલિયો..........................

અખલડીયે  મને  ઓછું  દેખાય  છે  
દર્શન  વિના  મારુ  દલડું  દુભાય  છે 
નહિ રે આવો તો વ્હાલા જશે મારા પ્રાણ 
મારી  ઝૂંપડીએ  આવો  મારા  રામ  
મન નો મોરલિયો...........................

એકવાર વ્હાલા તારી ઝાંખી જો થાયે 
આંસુ  ના  દેતાં  જોવું  તારા  દ્વારે 
માંગુ  સદા  તારા  ચરણો  માં  વાસ  
મારી  ઝૂંપડીએ  આવો  મારા  રામ  
મન નો મોરલિયો............................


gujrati bhajan, gujrati bahjan lyrics



શેરડીવાલે સાંઈબાબા, આયા હે તેરે દર


જમાને  ને કહા તૂટી હુઈ  તસ્વીર  બનતી હે. 
તેરે દરબાર મેં બિગડી હુઈ તકદીર બનતી હે 

તારીફ તેરી નિકલી હે દિલ સે, આઈ હે બનકે લબ પે કવાલી 
શેરડીવાલે સાંઈબાબા, આયા હે તેરે દર પે સવારી...
લબ પે ધુવા હે, આંખો મેં આશું, દિલ મેં ઉમિદે પર ઝોલી ખાલી 
શેરડીવાલે સાંઈબાબા...............

ઓ મેરે સાંઈ દેવા, તેરે સબ નામ લેવા...                             
                                      જુદા ઇન્સાન સારે, સભી તુઝકો પુકારે 
સુને ફરિયાદ સબકી, તુઝે હે યાદ સબકી,                           
                                      બડા યા કોઈ છોટા, નહિ માયુસ લોટા 
અમીરો કે સહારા, ગરીબો કા ગુઝારે,                                 
                             તેરી રહેમત કે કિસ્સા, અબ અકબર કરે બયા 
દો દુનિયા, દુનિયા હે ગુલશન, સબકો લુટાદે તું સબકા મલિક
શેરડીવાલે સાંઈબાબા................

ખુદા કી શાન તુઝમેં, દીખે ભગવાન તુઝમેં,                            
                                     તુઝે સબ માનતે હે, તુઝે સબ જાનતે હે.
ચલે આતે હે દોડે, જો ખુદ કિસ્મત હે થોડે                                
                          યે હર રાહી કી મંઝિલ, યે હર કસ્તી કા સાહિલ 
જીસે સબને નિકાલા, ઉસે તુને સંભાલા,                                  
                                    તું બિછડો કો મિલાયે, બુઝે દિપક જલાયે 
યે ગમ કી રાતે, રાતે હે કાલી, ઇનકો બનાદે ઈદ ઓર  દિવાલી 
શેરડીવાલે સાંઈબાબા.............


gujrati bhajan, gujrati bhajan, hindi bhajan, sai bhajan


કાનુડો શું જાણે મારી પ્રીત છોગાળો શું જાણે


કાનુડો શું જાણે મારી પ્રીત, છોગાળો શું જાણે મારી પ્રીત 
કે બાઈ અમે હું તો બાળ કુંવારા રે  (2)       કાનુડો શું.......

જળ રે જમુના ના અમે, નીર ભરવા ગ્યાતા વ્હાલા  (2)
કાનુડે  ઉડાડ્યા  આછા  નીર,  કે ઉડ્યા  ફરરર રે   (2)
કાનુડો શું જાણે મારી.........

વૃંદા  તે  વન માં  વાલા,  રાસ  રચ્યો  છે  વ્હાલા   (2)
સોળસે ગોપી ના તાણ્યાં નીર, કે ફાટ્યા ચરરર રે (2)
કાનુડો શું જાણે મારી............

હું  રે  વેરાગણ  કાના,  તમારા  નામ  ની  રે   (2)
કાનુડે  માર્યા  અમને  તીર,  વાગ્યા  ચરરર  રે  (2)
કાનુડો શું જાણે મારી.............

બાઈ  મીરા  કહે  પ્રભુ,  ગિરધર  ના  ગુણ  વ્હાલા  (2)
કાનુડે બાળી કીધા રાખ, કે રાખ  ઉડી  ખરરરર  રે  (2) 
કાનુડો શું જાણે મારી...............


gujrati bhajan, gujrati bhajan lyrics, shree krishna bhajan

તું રંગાઈ જાને રંગમાં તું રંગાય જાને રંગમાં


તું રંગાઈ  જાને રંગમાં, તું રંગાય જાને રંગમાં 
હો. સીતારામ તણા સત્સંગ માં, હો. રાધેશ્યામ તણા તું રંગ માં / (2)

આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ કયારે ભજશું રાધેશ્યામ  (2)
શ્વાસ તૂટશે નાડી તૂટશે (2) પ્રાણ નહિ રે તારા અંગ માં 
તું રંગાઈ જાને રંગમાં................

જીવ જાણતો ઝાઝું જીવશો, મારુ છે આ તમામ, પહેલા અમર કરીલે નામ 
તેડું આવશે જમ નું જયારે (2) જાવું પડશે સંગ માં 
તું રંગાઈ જાને રંગમાં..............

સૌવ જન કહેતા પછી જપીશું પહેલા, મેળવી લો ને દાન, રહેવાના કરીલો કામ (2)
પ્રભુ પડ્યો છે એમ કિયા રસ્તા માં (2) સહુ જન કહેતા સંગ માં 
રંગાઈ જાને રંગમાં................

ઘડપણ આવશે ત્યારે કરશું, પેલા ઘર ના કામ તમામ, પછી કરશું આતમ રામ (2)
આતમ એક દિન ઉડી જાશે (2) તારું શરીર રહશે પલંગ માં 
રંગાઈ જાને રંગમાં...............

બત્રીશ ભાત ના ભોજન જમતા વહેલ કરીલે હામ, એ માં સાંભળશે કિયાથી રામ 
દાન પુણ્ય થી દૂર રહ્યો તું (2) ફોગટ ફરે છે ઘમંડ માં
રંગાઈ જાને રંગમાં............

રંગ રાજ માં કયારે રટાશે, રહી જાશે આમ ને આમ, માટે ઓળખ ને આતમ રામ 
બાબા આદમ હરિ ૐ અખંડ છે, ભજ તું શિવ ને સંગ માં 
રંગાઈ જાને રંગ માં................


gujrati bhajan, gujrati bhajan lyrics, ram bhajan






તુને મુઝે બુલાયા શેર વાલીએ


તુને મુઝે બુલાયા શેરા  વાલીએ, મેં આયા મેં આયા શેરા  વાલીએ 
હો શેરા વાલીએ, પહાડા વાલીએ, હો માહેરા વાલીએ  (2)

સારા જગ હે ઈક બંજારા, સબકી મંઝિલ તેરા દ્વારા (2)
ઉંચે પર્વત લમ્બા રસ્તા (2) 
પર મેં રહ ના પાયા શેરા વાલીએ, મેં આયા મેં આયા શેરા વાલીએ 
તુને મુઝે બુલાયા...............

સુને મન કી જલ ગઈ બાતી, તેરે પથ મેં મિલ ગઈ સાથી (2)
મુ ખોલું કિયા તુઝસે માંગુ (2)
બિન માંગે સબ પાયા શેરા વાલીએ, મેં આયા મેં આયા શેરા વાલીએ 
તુને મુઝે બુલાયા..................


gujrati bhajan, gujrati bhajan lyrics, hindi bhajan




શિવ શંકર કો જિસને પુંજા, ઉસકા હી ઉધાર હુવા


શિવ શંકર કો જિસને પુંજા, ઉસકા હી ઉધાર હુવા 
અંત કાલ કો ભવસાગર મેં, ઉસકા બેઢા પાર હુવા 
ભોલે શંકર કી પુંજા કરો, ધ્યાન ચરણો મેં ઉસકે ધારો 
હર હર મહાદેવ શિવ શંભો  (2)

ડમરુ વાલા હે જગ મેં દયાલુ બડા, દિન દુખિયો કા દાતા જગત કે પિતા 
સબ પે કરતા હે એ, ભોલા શંકર દયા, સબકો દેતા હે એ આસરા  (2)
ઈન પાવન ચરણો મેં અર્પણ, આકાર જો ઈક બાર હુવા 
અંત કાલ કો ભવસાગર મેં, ઉસકા બેઢા પાર હુવા 
ૐ નમઃ શિવાય નમોઃ   (2)

નામ ઊંચ હે સબસે મહા દેવતા, વંદના ઉસકી કરતે હે સબ દેવતા 
ઉસકી પુંજા સે વરદાન પાતે હે સબ, શક્તિ કા ધ્યાન પાયે હે સબ (2)
નાગ અસુર પ્રાણી સબ પર હે, ભોલે કે ઉપકાર હુવા 
અંત કલ કો ભવસાગર મેં, ઉસકા બેઢા પાર હુવા 
શિવ શંકર કો જિસને.............


gujrati bhajan, gujrati bhajan lyrics, hindi bhajan



Tuesday, 28 November 2017

હો..મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સુદશરથ


હો.. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અચર બિહારી 
રામ સિયારામ, સીયારામ જય જય રામ   (2)

હો.. હરિ અનંત હરિ કથા અનંતા કહહિં સુનહિં બહુ વિધિ સબ સંતા 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2)

હો.. ભીડ પડી જબ ભક્ત પુકારે, દૂર કરો પ્રભુ દુઃખ હમારે 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2)

હો.. વિશ્વ મિત્ર મુનીશ્વર આયે, દશરથ ભૂપ સે વચન સુનાયે 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2) 

હો.. વનમેં જાકે કાળિકા મારી, ચરણ છુંઆયે અહલ્યા તારી 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2) 

હો.. જનક પુરી રઘુ નંદન આયે, નગર નિવાસી દર્શન પાયે 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2) 

હો.. રઘુ નંદન ને ધનુષ ચડયા,સબ રાજ્યો કા માન ઘટયા 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2) 

હો.. પરશુરામ ક્રોધિત હો આયે, દુષ્ટ ભૂપ મનમેં હર્ષાએ 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2) 

હો.. બોલે લખન સુનો મુનિ જ્ઞાની, સંત નહિ હોતે અભિમાની 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2) 

હો.. રામ ભગત હિત દર્શન ભાઈ, સહી સંકટ કી સાધુ સુખાઈ 
રામ સિયારામ, સિયારામ રામ જય જય રામ  (2)

હો.. હો હી હે વહી જો રામ રચી રાખે, કો કરે તરફ બઢાવે શાખા 
રામ સિયારામ, સિયારામ રામ જય જય રામ  (2)

હો.. જેહી કે જેહિ સત્ય સનેહુ, સો તેહિ મિલઇ ના કછુ શંદેહી 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2)

હો.. જાકી રહી ભાવના જેસી, રઘુ મુરત દેખી તીન તેસી 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2)  

હો.. ધીરજ ધરમ મિત્ર અરુ નારી, આપત કાલ પરખીયે ચારી 
રામ સિયારામ, સિયારામ રામ જય જય રામ  (2)

હો.. રઘુ કુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાયે પર વચન ના જાયે 
રામ સિયારામ, સિયારામ જય જય રામ  (2)


gujrati bhajan, gujrati bhajan lyrics





યશોદા કા નંદ લાલા, બ્રિજ કા ઉજાલા હે.


ઝૂ ઝૂ ઝૂ ઝૂ ઝૂ ઝૂ ઝૂ ઝૂ ઝૂ ઝૂ ઝૂ ઝૂ
---------------------------------------- 
યશોદા કા નંદ લાલા, બ્રિજ કા ઉજાલા હે. 
મેરે લાલ સે તો સારા જગ ઝિલમિલાયે ... (2) ઝૂ ઝૂ...
રાત ઠંડી - ઠંડી હવા ગા કે સુનાયે...
ભોર ગુલાબી પલકે ચુંમ કે જગાયે  / (2)
ઝૂ ઝૂ ઝૂ ઝૂ.........

દો આંખો મેં તુઝે બસાકે જાને કબસે જાગું 
તું માંગે તો જાન ભી દે દુ, તુઝસે કુછ ના માંગુ 
ખોલ તું આંખે દેખ યહાં હું, ઓર નહિ કોઈ મેં તેરી માં હું (2)
ઝૂ ઝૂ ઝૂ ઝૂ...... 
તેરે લિયે કેસે કેસે સપને સજાયે..
મેરે લાલ સે તો સારા જગ ઝિલમિલાયે
યશોદા કે નંદ લાલા......... 

જાને  કબ યે આતી જાતિ, સાંસે કહા થમ જાયે 
ઈક મુરઝાતા ફૂલ તુંડ કે, ડાલ સે કબ ગીર જાયે 
તું જો મુઝે માં... માં... માં... માં...
તું જો મુઝે માં કહકે બુલાયેં, રૂહ કો મેરી ચેન આ જાયે (2)
ઝૂ ઝૂ ઝૂ ઝૂ 
સો જવું એસે ફિર ના જાગું મેં જગાયે, 
મેરે લાલ સે તો સારા જગ ઝિલમિલાયે 
યશોદા કે નંદ લાલા.........




gujrati gujrati, gujrati bhajan garba, hindi bhajan lyrics

ઈક રાધા ઈક મીરા દોનો ને શ્યામ કો ચાહા


ઈક  રાધા ઈક મીરા, દોનો ને શ્યામ કો ચાહા 
અંતર ક્યાં  દોનો કી ચાહ મેં બોલો  (2)
ઈક પ્રેમ દીવાની, ઈક દરશ દીવાની   / (2)

રાધાને મધુવન મેં ઢૂંઢા, મીરા ને મન મેં પાયા 
રાધા જીસે ખો બેઢી વો ગોવિંદ, મીરા હાથ દિખાયા 
ઈક મુરલી, ઈક પાયલ, ઈક પગલી, ઈક ઘાયલ 
અંતર ક્યાં દોનો કી પ્રીત મેં બોલો 
ઈક સુરત લુભાની, એક મુરત લુભાની 
ઈક પ્રેમ દીવાની, ઈક દરશ દીવાની 
ઈક રાધા ઈક મીરા........

મીરા કે પ્રભુ ગિરધર નાગર , રાધા કે મન મોહન 
સગમપધ, પધમપરેમગ, ગરેસાનીધરે, રેગમગમપમધ ધસાનીસારે  
મીરા કે પ્રભુ ગિરધર નાગર, રાધા કે મન મોહન 
રાધા નીત શૃંગાર કરે, ઓર મીરા બન ગઈ જોગન 
ઈક રાની, ઈક દાસી, દોનો હરિ પ્રેમ કી પ્યાસી 
અંતર કયા દોનો કી તૃપ્તિ મેં બોલો  (2)
ઈક જીત ના માની, ઈક હાર ના માની 
ઈક રાધા ઈક મીરા..............


gujrati bhajan, gujrati bhajn lyrics, hindi bhajan lyrics








સાચા સત્સંગ માં રે, આજ મને વાલો દેખાય છે


સાચા સત્સંગ માં રે, આજ મને વાલો દેખાય છે 
ભક્તિ ના રંગ માં રે, આજ મને લાલો દેખાય છે 

જૂનાગઢ ગામ છે ને નાગરો ની નાત છે  (2)
નરસૈયા ના ધામ માં રે, આજ મને લાલો દેખાય છે 
સાચા સત્સંગ માં..........

ચિતોડ ગામ છે ને મેવાડા ની નાત છે  (2)
મીરાં ના ઝેર માં રે, આજ મને લાલો દેખાય છે 
સાચા સત્સંગ માં............

જાદવ કુળ છે ને પાંડવો નું નામ છે  (2)
દ્રૌપદી ના ચીર  માં રે આજ મને લાલો દેખાય છે 
સાચા સત્સંગ માં...........

વિરપુર ગામ છે ને લુવાણા ની નાત છે  (2)
જલારામ ના ધામ માં રે આજ મને લાલો દેખાય છે 
સાચા સત્સંગ માં............

ગોકુળયું ગામ છે ને તીરથ નું ધામ છે  (2)
જશોદા ની ગોદ માં રે આજ મને લાલો દેખાય છે 
સાચા સત્સંગ માં............


gujrati bhajan, gujrati bhajan lyrics



જગ માં સુંદર છે બે નામ સીતારામ - રાધેશ્યામ



જગ માં સુંદર છે બે નામ, સીતારામ - રાધેશ્યામ 
લેવા  જેવા  છે બે  નામ, સીતારામ - રાધેશ્યામ  

ભવ - ભવ  ના  પાપ  મટાડે, એ  ડુબાતા  ને તારે 
થાક્યા જનનો છે વિશ્રામ, સીતારામ રાધેશ્યામ 

મીરા શબરી ને તારે, વ્હાલે અહલ્યા ને ઉગારી 
એવું  પાવન કારી  નામ, સીતારામ  રાધેશ્યામ 

જે કોઈ ભજતાં ભાવે, લખ ચોરાસી તરી જાવે 
મન ગમતા બે વરદાન, સીતારામ રાધેશ્યામ 

આ દેહ ગયો ના આવે, તે સંતો પણ સમજાવે  
ભજને છોડી દંભ તમામ, સીતારામ રાધેશ્યામ 

આ દુનિયા ના રચનારા, હશે અવાર ના આધારા 
સવ  નું કરજો  ને કલ્યાણ, સીતારામ  રાધેશ્યામ 



gujrati bhajan, gujrati bhajan lyrics





Monday, 27 November 2017

રામ રમે સોગઠે રે રમે સોગઠે રે


રામ રમે સોગઠે રે રમે સોગઠે રે  શબરી વાટુ જુવે છે મારા રામ ની (2)

પેલી બાજી રમિયા રામ, અયોધ્યા માં અયોધ્યા માં જઈને  (2)
રામે તિલક કરીયા રે, તિલક કરીયા રે, શબરી વાટુ જુવે છે મારા રામ ની  (2) 

બીજી બાજી રમિયા રામ, જનકપુરી માં જઈને  (2)
રામે ધનુષ તોડીયા રે, ધનુષ તોડીયા રે, શબરી વાટુ જુવે છે મારા રામ ની  (2)

ત્રીજી બાજી રમિયા રામ, શબરી પાસે જઈને  (2)
એઠા બોર ખાધા રે, એઠા બોર ખાધા રે, શબરી વાટુ જુવે છે મારા રામ ની (2)



gujrati bhajan, gujrati bhajan lyrics




હે માનવ વિશ્વાશ કરી લે સમય બની સાંભળવું છું


હે માનવ વિશ્વાશ કરી લે, સમય બની સાંભળવું છું
આ દુનિયા માં ઈચ્છા થી, અવતાર ધરી ને  આવું છું  / (2)

વિશ્વ ચરાચર ઉપવન મારુ, પાણી હુ પીવડાવું છું (2)
પણ સ્વાર્થ ઘેલા ના દ્રષ્ટિ માં પણ (2) આમ છતાં કિયા હું આવું છું,
હે માનવ વિશ્વાશ કરી..........

ભિક્ષુક વેશ ધારું છું ત્યારે, ઘર - ઘર હાથ લંબાવું છું  (2)
માફ કરો એ શબ્દ  સાંભળી  (2) પારા વાર  પછતાવું છું
હે માનવ વિશ્વાશ કરી........

શ્રીમંતો નું સુખ સરાહી, આગણ જોવા આવું છું  (2)
રજા સિવાય અંદર ના આવો (2) વાંચી ને વાહયો હું જાવું છું
હે માનવ વિશ્વાશ કરી.........

દિન દુઃખિત પર નફરત દેખી, નિત આંસુડે નાહવું છે  (2)
સંતો - ભક્તો  ના  અપમાનો  (2) જોઈ અને  અકળાવું છું
હે માનવ વિશ્વાશ કરી............

ઓળખનારા કિયા છે આજે, દંભી થી દુભાવું છું  (2)
આપ કવિ ની છુપાડીયે હું (2) રામ બની રહી જાવું છું 
હે માનવ વિશ્વાશ કરી........ 


gujrati garba, gujrati garba lyrics

પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારોં સાંભળજે


હે... પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારોં સાંભળજે 
તારી બેડલી ને બુડવા નહિ દવું, તારી નાવડી ને ડુબવા નહિ દવું, જાડેજા રે, એમ તોરલ કે છે જી, હો જી રે એમ તોરલ કે છે જી...

હે... હરણ હણ્યાં  લખ ચાર તોડી રાણી, હરણ હણ્યાં લખ  ચાર રે...
આ વન ના રે મોરલા મારિયા, મેં તો વન ના રે મોરલા મારિયા, તોળાંદે રે, એમ જેસલ કે છે જી, હો જી રે એમ જાડેજો કે છે જી...

હે... તોડી સરોવર પાળ સતી રાણી,  તોડી સરોવર પાળ રે...
મેં તો ગોવધન તરસ્યા વાડિયા, મેં તો ગોવધન તરસ્યા વાડિયા, તોળાંદે રે, એમ જેસલ કે છે જી, હો જી રે એમ જાડેજો કે છે જી...

હે... લુંડી કુંવારી જાન  સતી મેં, લુંડી કુંવારી જાન  રે...
મેતો સાત વિસ મોડ  બંધા મારિયા, મેં તો સાત વિસ મોડ બંધા મારિયા, તોળાંદે રે, એમ જેસલ કે છે જી, એ માં જાડેજો કે છે જી...

હે... જેડલા મથે જા વાળ સતી નારી, જેટલા મથે જા વાળ રે... 
એટલા કરમ તો મેં કર્યા, મેં તો એટલા જ કરમ મેં કર્યા, તોળાંદે રે, એમ  જેસલ કે છે જી એમ જાડેજો કે છે જી...

હે... બોલ્યા જેસલ રાય તોળાંદે, બોલ્યા જેસલ રે રાય રે... 
તમે તર્યા ને અમને તારજો, તમે તર્યા ને અમને તારજો, તોળાંદે રે, એમ જેસલ કે છે જી, એમ જાડેજો કે છે જી... 


gujrati bhajan, gujrati bhajan lyrics








મૈત્રી ભાવ નું પવિત્ર ઝરણું, મુઝ હૈયા માં વહયા કરે


મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુઝ હૈયા માં વહયા કરે  
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે  / (2) 

ગુણ થી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારુ નૃત્ય કરે  (2)
એ  સંતો ના ચારણ  કમલ માં, મુજ  જીવનનું અર્થ રહે 
દિન  ક્રૂર  ને ધર્મ વિહોણા, દેખી  દિલ  માં દર્દ  રહે  (2)
કરુણા ભીની આખો માંથી, અશ્રુ નો શુભ - શોસ્ત્ર વહે 
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું,.........

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું (2)
કરે  ઉપેક્ષા  એ  મારગ  ની,  તોય  સમતા  ચિત્ત  ધરું 
માનવતા  ની  ધર્મ  ભાવના,  હૈયે  સવ  માનવ  લાવે   
વેર - ઝેર  ના  પાપ  તજી  ને  મંગળ  ગીતો  એ  ગાયે 
મૈત્રી ભાવ નું પવિત્ર ઝરણું..........


gujrati bhajan, gujrati bhajan lyrics


નૈયા ઝુકાવી મેતો જો જે ડૂબી જાયે ના


નૈયા ઝુકાવી મેતો જો જે ડૂબી જાયે ના 
ઝાંખો - ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના  / (2)

સ્વાર્થ નું સંગીત ચારેકોર ગાજે  (2)
કોઈ નથી, કોઈ નું આ દુનિયા માં આજે  
તન નો તંબુર જો જે બેસુરો થાયે ના 
ઝાંખો - ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના 
નૈયા ઝુકાવી મેં............

પાપ અને પુણ્યના ભેદ રે ભુલાતા  (2)
રાગ  ને  દ્વેષ  આજે  ઘટ - ઘટ  ઘૂંટાતા  
જો જે આ જીવતર માં ઝેર પ્રસરાયે ના  
ઝાંખો - ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના 
નૈયા ઝુકાવી મેં.............

શ્રદ્ધા ના દીવડા ને જલતો જ રાખજે  (2)
નિશદિન  સ્નેહ  કેરું  તેલ  એમાં  નાખજે 
મન  ના  મંદિરે  જો  જે  અંધારું  થાય  ના 
ઝાંખો - ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના 
નૈયા ઝુકાવી મેં..............



gujrati bhajan, gujrati bhajan lyrics



ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...