હર - હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી (2)
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી / (2)
પાર્વતીના પ્યારા, તમારી ધૂન લાગી (2)
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
ગણેશજી ના પિતા, તમારી ધૂન લાગી (2)
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
સૃષ્ટિ ના રખવાળા, તમારી ધૂન લાગી (2)
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
ભક્તો ના તારણહાર, તમારી ધૂન લાગી (2)
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
No comments:
Post a Comment