હે માનવ વિશ્વાશ કરી લે, સમય બની સાંભળવું છું
આ દુનિયા માં ઈચ્છા થી, અવતાર ધરી ને આવું છું / (2)
વિશ્વ ચરાચર ઉપવન મારુ, પાણી હુ પીવડાવું છું (2)
પણ સ્વાર્થ ઘેલા ના દ્રષ્ટિ માં પણ (2) આમ છતાં કિયા હું આવું છું,
હે માનવ વિશ્વાશ કરી..........
ભિક્ષુક વેશ ધારું છું ત્યારે, ઘર - ઘર હાથ લંબાવું છું (2)
માફ કરો એ શબ્દ સાંભળી (2) પારા વાર પછતાવું છું
હે માનવ વિશ્વાશ કરી........
શ્રીમંતો નું સુખ સરાહી, આગણ જોવા આવું છું (2)
રજા સિવાય અંદર ના આવો (2) વાંચી ને વાહયો હું જાવું છું
હે માનવ વિશ્વાશ કરી.........
દિન દુઃખિત પર નફરત દેખી, નિત આંસુડે નાહવું છે (2)
સંતો - ભક્તો ના અપમાનો (2) જોઈ અને અકળાવું છું
હે માનવ વિશ્વાશ કરી............
No comments:
Post a Comment