Wednesday, 13 December 2017

હંસલો પીંજરે પુરાણો હે જી


હંસલો પીંજરે પુરાણો, હે જી મારો, હંસલો પીંજરે પુરાણો 
કાયા નું કોડીયું ઝોલા રે ખાતું, ને આતમડો મુંઝાણો  / (2) 

પળ - પળ ઝળકી મૃગજળ સમ આ સંસારી જાય 
હોય ભલે રાણીનો જાયો, સહુ ને માથે કાળ 
જે આવે તે જાય, એટલું જાણો 

બાધ ગઠરી આ પાપ પુણ્ય ની જાવું સામે પાર 
ઉપર ફૂલ નીચે કાંટો અવળો આ સંસાર 
કાયા નો કાચો તાણો વાણો 


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...