Wednesday, 13 December 2017

હરિવર ને કાગળ લખીએ રે


હરિવર ને કાગળ લખીએ રે 
લઇને જમુના જળ લખીયે રે 

જત લખવાનું કે કરવી છે થોડી ઝાઝી રાવ 
વ્હાલા હાયે વાઢવાને યે લેવો લીલો લ્હાવ 
અમે તમારા ચરણ કમળને પખાળવા આતૂર 
કઈ ભીની ઝળહળ લખીયે રે 

શ્વાશ માં વરસે નામ રટણ ના કેમ ન પારિજાત 
ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ - રોમ રળિયાત 
કા રુદિયા માં ફરતી મેલા ટપટપ તુલસી માળ 
કા આવીને શ્વાસ સમેટો મારા અંતરિયાળ 
શું હાવાં આગળ લખીયે રે 


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...