પંખીડા ને આ પીંજરું જૂનું - જૂનું લાગે રે
બહુ રે સંભળાવ્યું તો એ પંખી નવું પીંજરું માંગે / (2)
ઉમટ્યો અજંપો એને પંડ ના રે પ્રાણનો (2)
અણધાર્યો કાપયો મનોરથ દૂર ના પ્રયાણ નો,
અણદીઠેલ દેશ જોવા લગન એને લાગી
બહુ રે સમજાવ્યું.......
સોને મઢેલ બાજઠિયો ને, સોને મહેલ ઝૂલો (2)
હીરે મઢેલ વીંઝણો મોતી નો, મોંઘો અણમોલો
પાગલ ના બનીયે ભેરુ કોઈ ના રંગ રાગે
બહુ રે સમજાવ્યું........
No comments:
Post a Comment