Wednesday, 13 December 2017

અમે રે સૂકું રૂનું પૂમડું


અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અંતર રંગીલા રસદાર 
તરબોળી દ્યો ને તારેતાર ને, વિઘ્નો અમને વ્હાલા આરંપાર 
આવો, રે આવો હો જીવણ આમના  

અમે રે સૂના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર 
ભેદીને ભીડેલા ભોગળ આંગળા, ભરો લખ અદીઠા અંબાર 
આવો, રે આવો હો જીવણ, આમના 
  

gujrati bhajan, gujrati bhajan lyrics, bhajan






No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...