Saturday, 16 December 2017

ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી કયારે વગાડી


ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી કયારે વગાડી  (2) 

હુરે સૂતી'તી મારા શયન ભવન માં (2) 
સાંભળ્યો મોરલી નો સાદ, મોરલી કયારે વગાડી 
ખમ્મા મારા નંદજી........... 

ભર રે નીંદર માંથી ઝબકી ને જાગી  (2) 
ભૂલ ગઈ હું સુધ ભાન, મોરલી ક્યારે વગાડી 
ખમ્મા મારા નંદજી............. 

પાણીડાં ની મસે જીવન જોવા ને હાલી  (2) 
દીઠા મેં નંદજી ના લાલ, મોરલી કયારે વગાડી 
ખમ્મા મારા નંદજી............. 

દોણું લઈને ગૌ દોવા ને બેઠી  (2) 
નેતરાં લીધા હાથ, મોરલી કયારે વગાડી 
હમ્મા મારા નંદજી........... 



bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...