(1) ગુણપતિ ગુણ આગે રહો, દોઈ કર જોડે હાથ,
પ્રથમ પહેલા સમરીયે, શ્રી ગૌરી નંદ ગણેશ
(2) ચિંતા વીગન વિનાશની, માડી કમલા આશની શકા
વિસ હતી હંસ વાહિની, માતા દેહુ સો માન
(3) દુઃખ હરણી માં તું કુંડ દેવી, કરણી કરને સહાય
જાહેર જુગ માં, જગદંબા તું જોગણી માં પરગટ પઢિયાદ
(4) સરસ્વતી સ્વર દીજીયે, ગુણપત દીજીયે જ્ઞાન,
બજરંગી મહા બલ દીજીયે, ઓ મોહે સદગુરુ દીજીયે જ્ઞાન
(5) હે... હવે ગોકુળિયું અમને ગમતું નથી, અને ઓલી જમુના ખારી ઝેર,
પણ મારા વ્હાલા ને હારે મારે વેર, અર રે.. તે તો શીદ ને કરાવ્યા શામળા
(6) સુંદર મૂર્તિ સોહામણી, અતિ રૂપાળી રંગ રેલ
હે મન ભાવન મહરાજ ની, જો ને છબી સોહાયે રંગ ભેર
(7) હે.. વૈરાગી વિરપુર ના, વળી સંત કેરો સરદાર
એવા જલા તારા જગત માં, હે બાપા પરચા અપરંપાર
(8) સંત ભુમી સૌરાષ્ટ્ર ની, અને વિરપુર રૂડા ગામ
ત્યાં ઝૂંપડી વસે જલિયાણ ની, ત્યાં તો થાયે સૌવ ના કામ
(9) ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ
મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા
(10) તમે જવો લંડન માં કે પછી જવો અમેરિકા માં, હે જો ને ચારેકોર પાનખર રે....... હે મારા કાના ની હેમ મા, હે જો ને કાયમ વસંત ના વધામણાં

No comments:
Post a Comment