Tuesday, 12 December 2017

અંતર માંથી નહિ રે વિસરું


અંતર માંથી નહિ રે વિસરું  (2) 

જળ જમુના નાં ભરવા રે જોતાં શિર પર મટકી ભારી 
આવતા ને  જાતા મારગ  વચ્ચે, અમૂલખ  વસ્તુ જડી 

પીળું  પિતાંબર  જરકસી  જામા,  કેશર  આડ્ય  કરી 
મોર  મુગટ  ને  કાને રે  કુંડલ, મુખ પર મોરલી ભારી 

શામળી  સુરતના  શામળિયા,  જોતા  માં નજર ઠરી 
મીરા  કહે  પ્રભુ  ગિરધારી નાગર, વિઠ્ઠલવર ને વારી  


gujrati bhajan, gujrati bhajan lyrics

No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...