ગોપાલ મારો પારણીયે ઝૂલે રે (2)
ઝુલાવે ગોકુળ ની ગોયિંપો
ગોપાલ તને રમકડાં લઇ આવું
ગોપાલ તને માખણયું વહાલું રે
ગોપાલ મારો બોલે કાલુ ધેલું (2)
ગોપાલ તને ઝાંઝરીયું પહેરવું
કે નાના - નાના ડગલાં હું ભરાવું
ગોપાલ તને આંગણિયા માં નાચવું (2)
ગોપાલ તને કૂદી - કૂદી ને રમાડું
કે હાથ માં ઘુઘરડો વગડાવું
કે પ્રાતઃ સમય આવી ને જગાડું (2)
જય શ્રી ક્રિષ્ના |
No comments:
Post a Comment