Sunday, 26 November 2017

આટલો સંદેશો મારા સદગુરુ ને કહેજો

દુહા : એક ઘડી આધી ઘડી, આંધી મેં પુની આધ 
         તુલસી સંગત સાધુ કી, ઘટે કોટી અપરાધ 

આટલો સંદેશો મારા સદગુરુ ને કહેજો 
સેવક ના રહદે - રુધીયા માં રહેજો રે   / (2) 

કાયા નું દેવળ અમને મને લાગે છે કાચું 
તે ઘર બતલાવી મુક્તિ દેજો રે  / (2)
આટલો સંદેશો.............

કાયા પડશે ને હંસો કિયા જઈ સમાશે 
તેની ભલામણ અમને દેજો રે  / (2)
આટલો સંદેશો............


gujrati bhajan, gujrati bhajan lyrics, guru vani

No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...