Thursday, 14 December 2017

ઝૂલે નંદલાલ, ઝૂલે નંદલાલ


ઝૂલે નંદલાલ, ઝૂલે નંદલાલ, કદમ ની ડાળે ઝૂલે નંદલાલ (2) 

બંસી બજાવે, પ્યારી - પ્યારી નંદલાલ, કદમ ની ડાળે ઝૂલે નંદલાલ 
રાસ  રચાવે,  વનરાવન  માં નંદલાલ,  કદમ ની ડાળે ઝૂલે નંદલાલ 

માખણ ચોરાવે, ગોકુળીયા માં નંદલાલ, કદમ ની ડાળે ઝૂલે નંદલાલ 
ઘેલી  બનાવે,   રાધિકા  ને  નંદલાલ,  કદમ  ની  ડાળે  ઝૂલે  નંદલાલ 


bhajan, gujrati bhajan, gujrati bhalan lyrics





No comments:

Post a Comment

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...